$6000 \, \mathring A$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ $0.30 \, mm$ પહોળાઈની સ્લિટ પર આપાત થાય છે. સ્લિટથી $2 \, m$ અંતરે પડદો રાખેલ છે. પ્રથમ ન્યૂનત્તમ શલાકાનું સ્થાન શોધો.

  • A
    $4 \times 10^{-5} \, m$
  • B
    $4 \times 10^{-3} \, m$
  • C
    $4 \times 10^{3} \, m$
  • D
    $4 \times 10^{-7} \, m$

Explore More

Similar Questions

એક સ્લિટને કારણે ફ્રોનહોફર વિવર્તનમાં,વિવર્તન ભાત $f = 1 \ m$ કેન્દ્રલંબાઈ ધરાવતા લેન્સના કેન્દ્રિય સમતલ પર રચાય છે. સ્લિટની પહોળાઈ $a = 0.3 \ mm$ છે. જો ત્રીજું ન્યૂનતમ મધ્યસ્થ અધિકતમથી $5 \ mm$ ના અંતરે રચાય છે,તો પ્રકાશની તરંગલંબાઈ $\mathring{A}$ માં શોધો.

જ્યારે કોમ્પેક્ટ ડિસ્ક $(CD)$ ને સફેદ પ્રકાશના નાના સ્ત્રોત દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે,ત્યારે રંગીન પટ્ટાઓ જોવા મળે છે. આ શેના કારણે થાય છે?

જો $\lambda = 6000 \, \mathring{A}$ અને $a = 18 \times 10^{-5} \, \text{cm}$ હોય,તો કેન્દ્રીય મહત્તમની કોણીય પહોળાઈ ડિગ્રી $(^\circ)$ માં શોધો.

એક સ્લિટના ફ્રોનહોફર વિવર્તન ભાતમાં કેન્દ્રીય અધિક્તમની કોણીય પહોળાઈ માપવામાં આવે છે. સ્લિટને $6000 \ \mathring A$ તરંગલંબાઇના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જ્યારે સ્લિટને બીજી તરંગલંબાઇના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે,ત્યારે કોણીય પહોળાઈમાં $30\%$ નો ઘટાડો થાય છે. આ પ્રકાશની તરંગલંબાઇ ...... $\mathring A$ હશે.

એક સ્લીટ વડે મળતી વિવર્તન શલાકાઓ.....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo