સાબુના પરપોટામાં દેખાતા રંગો ....... ને કારણે હોય છે.

  • A
    વ્યતિકરણ
  • B
    વિવર્તન
  • C
    વિક્ષેપન
  • D
    પરાવર્તન

Explore More

Similar Questions

બાયપ્રિઝમ પ્રયોગમાં,$\lambda$ તરંગલંબાઇ ધરાવતા એકવર્ણી પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. બે સુસંબદ્ધ ઉદગમો વચ્ચેનું અંતર $d$ અચળ રાખવામાં આવે છે. જો સ્લિટ અને આઈપીસ વચ્ચેનું અંતર $D$ ને $D_1, D_2, D_3$ અને $D_4$ તરીકે બદલવામાં આવે અને અનુરૂપ માપેલ ફ્રિન્જની પહોળાઈ $Z_1, Z_2, Z_3$ અને $Z_4$ હોય,તો:

કાચના નળાકારમાંથી તેની અક્ષને સમાંતર સમતલ સાથે એક પાતળો ટુકડો કાપવામાં આવે છે. આ ટુકડાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સપાટ કાચની પ્લેટ પર મૂકવામાં આવે છે. આ સંયોજન દ્વારા અવલોકિત વ્યતિકરણ શલાકાઓ કેવી હશે?

સમતલ કાચની પ્લેટ ઉપર સમતલ બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ સપાટી મૂકીને હવાની પાતળી ફિલ્મ (સ્તર) રચેલ છે. એકરંગી પ્રકાશ સાથે આ પાતળી ફિલ્મ સૌથી ઉપરની બહિર્ગોળ સપાટી અને નીચેની કાચની સપાટી પરથી થતા પરાવર્તનના લીધે વ્યતિકરણ રચના આપે છે.
વિધાન-$1$: જ્યારે પ્રકાશ હવા-કાચની પ્લેટની સપાટી પરથી પરાવર્તિત થાય છે,ત્યારે તેમાં $\pi$ જેટલો કળા તફાવત ઉદભવે છે.
વિધાન-$2$: વ્યતિકરણ ભાતનું કેન્દ્ર અપ્રકાશિત (ડાર્ક) છે.

કેટલીક ચલણી નોટો (નકલી નોટો રોકવા માટે) તમે તેને નમાવો ત્યારે તેનો રંગ બદલાય છે. આ શેના કારણે થાય છે?

બાયપ્રિઝમના પ્રયોગમાં,$5000 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરીને,સુસંબદ્ધ ઉદગમોથી $1.0 \,m$ દૂર આવેલા પડદા પર $5 \,mm$ પહોળી શલાકાઓ મળે છે. બે સુસંબદ્ધ ઉદગમો વચ્ચેનું અંતર .....$mm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo