$6328 \, \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ $0.2 \, mm$ પહોળાઈ ધરાવતી સ્લિટ પર આપાત થાય છે. $9 \, m$ અંતરે આવેલા પડદા પર મધ્યસ્થ અધિકત્તમની કોણીય પહોળાઈ (ડિગ્રીમાં) શોધો.

  • A
    $1.20$
  • B
    $0.36$
  • C
    $1.90$
  • D
    $0.75$

Explore More

Similar Questions

બે સ્લિટ્સ એકબીજાથી $1 \,mm$ દૂર છે અને પડદો સ્લિટ્સથી $1 \,m$ દૂર રાખેલ છે. $500 \,nm$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. સિંગલ સ્લિટ પેટર્નના મધ્યસ્થ અધિક્તમની અંદર ડબલ સ્લિટ પેટર્નના $10$ અધિક્તમ મેળવવા માટે દરેક સ્લિટની પહોળાઈ $\ldots \ldots \ldots \times 10^{-4} \,m$ છે.

$580 \text{ nm}$ તરંગલંબાઈનો પ્રકાશ '$a$' પહોળાઈની સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. વિવર્તન ભાતમાં સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $2.5 \text{ m}$ છે અને પડદાના કેન્દ્રથી દ્વિતીય ક્રમના મહત્તમનું અંતર $14.5 \text{ mm}$ છે. '$a$' નું મૂલ્ય શોધો.

$2 \, mm$ પહોળાઈની એક સાંકડી સ્લિટને $500 \, nm$ તરંગલંબાઈના એકવર્ણી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. $1 \, m$ ના અંતરે રહેલા પડદા પર બંને બાજુના પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર ........ $mm$ છે.

Difficult
View Solution

$a$ પહોળાઈ ધરાવતી સ્લિટને $650 \ nm$ તરંગલંબાઈ ધરાવતા એકરંગી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જ્યારે પ્રથમ અધિકતમ $30^\circ$ ના વિવર્તનકોણે રચાય ત્યારે $a$ નું મૂલ્ય કેટલું હશે?

તરંગલંબાઈ $\lambda$ ધરાવતો પ્રકાશ $a$ પહોળાઈની એક સ્લિટ પર આપાત થાય છે અને સ્લિટ તથા પડદા વચ્ચેનું અંતર $D$ છે. વિવર્તનની ભાતમાં,જો સ્લિટની પહોળાઈ એ મધ્યસ્થ અધિક્તમની પહોળાઈ જેટલી હોય,તો $D=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo