$16$ રૂપિયાને $4$ વ્યક્તિઓ વચ્ચે કેટલી રીતે વહેંચી શકાય કે જેથી કોઈ પણ વ્યક્તિ $3$ રૂપિયાથી ઓછી રકમ ન મેળવે?

  • A
    $70$
  • B
    $35$
  • C
    $64$
  • D
    $192$

Explore More

Similar Questions

$\frac{8!}{6! \times 2!}$ ની ગણતરી કરો.

એક પરીક્ષક $8$ પ્રશ્નો માટે કુલ $30$ ગુણ ફાળવી શકે છે. જો તે કોઈપણ પ્રશ્નને $2$ થી ઓછા ગુણ ન આપે,તો તે કેટલી રીતે ગુણ ફાળવી શકે?

$17$ ખેલાડીઓમાંથી $11$ ખેલાડીઓની ક્રિકેટ ટીમ કેટલી રીતે પસંદ કરી શકાય,જેમાં માત્ર $5$ ખેલાડીઓ બોલિંગ કરી શકે છે અને દરેક $11$ ખેલાડીઓની ટીમમાં બરાબર $4$ બોલરો હોવા જોઈએ?

$8$ પેન અને $5$ પેન્સિલના પેકેટમાંથી $4$ પેન અને $3$ પેન્સિલ પસંદ કરવાની રીતોની સંખ્યા શોધો.

વિધાન-$1:$ $10$ સમાન દડાઓને $4$ ભિન્ન પેટીઓમાં એવી રીતે વહેંચવાની રીતોની સંખ્યા કે જેથી કોઈ પણ પેટી ખાલી ન રહે,તે $^9C_3$ છે.
વિધાન-$2:$ $9$ અલગ-અલગ જગ્યાઓમાંથી કોઈપણ $3$ જગ્યાઓ પસંદ કરવાની રીતોની સંખ્યા $^9C_3$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo