જો $a_n = \sum_{r=0}^n \frac{1}{\binom{n}{r}}$,તો $\sum_{r=0}^n \frac{r}{\binom{n}{r}} = .....$

  • A
    $(n - 1) a_n$
  • B
    $n a_n$
  • C
    $\frac{n}{2} a_n$
  • D
    $(n + 1) a_n$

Explore More

Similar Questions

$0, 2, 3, 4, 7, 9$ અંકોનો ઉપયોગ કરીને પુનરાવર્તનની છૂટ સાથે $5$ અંકની સંખ્યાઓ બનાવવામાં આવે છે અને તેમને ચડતા ક્રમમાં અનુક્રમ નંબર સાથે ગોઠવવામાં આવે છે. તો સંખ્યા $42923$ નો અનુક્રમ નંબર $...............$ છે.

$ACCOMMODATION$ શબ્દના અક્ષરોમાંથી $4$ અક્ષરોની તમામ શક્ય સંચયોની સંખ્યા કેટલી છે?

$6$ ભિન્ન નવલકથાઓ અને $3$ ભિન્ન શબ્દકોશમાંથી $4$ નવલકથાઓ અને $1$ શબ્દકોશ પસંદ કરીને એક હારમાં એવી રીતે ગોઠવવાના છે કે જેથી શબ્દકોશ હંમેશા વચ્ચે રહે. આવી ગોઠવણીઓની સંખ્યા કેટલી થાય?

Difficult
View Solution

$MAYANK$ શબ્દના અક્ષરોમાંથી ચાર અક્ષરના કેટલા શબ્દો બનાવી શકાય કે જેમાં બંને $A$ આવે પરંતુ ક્યારેય સાથે ન હોય?

જો ${}^n P_r = 30240$ અને ${}^n C_r = 252$ હોય,તો ક્રમયુક્ત જોડ $(n, r)$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo