જો $3\vec{a} - 5\vec{b}$ અને $2\vec{a} + \vec{b}$ એકબીજાને લંબ હોય અને $\vec{a} + 4\vec{b}$ અને $-\vec{a} + \vec{b}$ પણ પરસ્પર લંબ હોય,અને $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો $\theta$ હોય,તો $\cos \theta$ શોધો.

  • A
    $\frac{17}{5\sqrt{43}}$
  • B
    $\frac{19}{5\sqrt{43}}$
  • C
    $\frac{21}{5\sqrt{43}}$
  • D
    આપેલ પૈકી એકપણ નહિ

Explore More

Similar Questions

જો $3$ સદિશો $a, b, c$ એવા હોય કે $a \neq 0$ અને $a \times b = 2(a \times c)$,$|a| = 1$,$|c| = 1$,$|b| = 4$ અને $b$ તથા $c$ વચ્ચેનો ખૂણો $\cos^{-1}\left(\frac{1}{4}\right)$ હોય અને $b - 2c = \lambda a$ હોય,તો $\lambda = $

જો $\vec{a}$ અને $\vec{b}$ બે સદિશો એવા હોય કે જેથી $|\vec{a}| = 2$ અને $|\vec{b}| = 3$ થાય, તો $3 |(3\vec{a} + 2\vec{b})| + 4 |(3\vec{a} - 2\vec{b})|$ નું મહત્તમ મૂલ્ય કેટલું થાય?

જો $a = 3i - j + 2k$ અને $b = 2i + j - k$ હોય,તો $a \times (a \cdot b)$ ની કિંમત શોધો.

જો $\vec{a} = \hat{i} + 3\hat{j} - 2\hat{k}$ અને $\vec{b} = 4\hat{i} - 2\hat{j} + 4\hat{k}$ હોય,તો $(2\vec{a} + \vec{b}) \cdot (\vec{a} - 2\vec{b}) = \dots$

ધારો કે $m$ એ સદિશ $\hat{i}-\hat{j}+\hat{k}$ ને લંબ અને સદિશો $2 \hat{i}+\hat{j}$ તથા $\hat{j}-\hat{k}$ સાથે એક જ સમતલમાં આવેલો એકમ સદિશ છે. જો $a=\hat{i}-\hat{k}$ હોય,તો ઉગમબિંદુથી સમતલ $r \cdot m=a \cdot m$ પરના લંબની લંબાઈ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo