નીચેનામાંથી કયું વિધાન નથી તે નક્કી કરો.

  • A
    અમદાવાદ સાબરમતી નદીના કિનારે આવેલું છે.
  • B
    આવતીકાલે રજા છે.
  • C
    શૂન્યેતર સંખ્યાઓ $x$ અને $y$ માટે $x^2 + y^2 \neq 0$.
  • D
    પાયથાગોરસ ગણિતશાસ્ત્રી હતા.

Explore More

Similar Questions

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન $I$: જો ચતુષ્કોણ $ABCD$ ચોરસ હોય,તો તેની બધી બાજુઓ સમાન હોય છે.
વિધાન $II$: જો ચતુષ્કોણ $ABCD$ ની બધી બાજુઓ સમાન હોય,તો $ABCD$ ચોરસ છે.
તો:

જો વિધાનો $p$ અને $q$ સત્ય હોય અને $r$ અને $s$ અસત્ય હોય,તો $\sim(p \rightarrow q) \leftrightarrow (p \wedge s)$ અને $(\sim p \rightarrow q) \wedge (r \leftrightarrow s)$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે શું થશે?

વિધાન "મેચ ત્યારે જ રમાશે જો હવામાન સારું હોય અને મેદાન ભીનું ન હોય" ધ્યાનમાં લો. નીચેનામાંથી યોગ્ય નકાર પસંદ કરો:

નીચેનામાંથી કયું વિધાન વિરોધાભાસ (contradiction) છે?

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$p$: જો વોલ્ટેજ વધે, તો પ્રવાહ ઘટે છે.
$q$: જો વોલ્ટેજ વધતો નથી, તો પ્રવાહ ઘટતો નથી.
$r$: જો પ્રવાહ ઘટે, તો વોલ્ટેજ વધે છે.
$s$: જો પ્રવાહ ઘટતો નથી, તો વોલ્ટેજ વધતો નથી.
નીચેનામાંથી કઈ જોડીના વિધાનોનો અર્થ સમાન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo