સમચતુષ્ફલકના ખૂણાઓ $1, 2, 3, 4$ થી અંકિત કરેલા છે. જો આવા ત્રણ સમચતુષ્ફલકને એકસાથે ફેંકવામાં આવે,તો મળતા અંકોનો સરવાળો $5$ થાય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{5}{24}$
  • B
    $\frac{5}{64}$
  • C
    $\frac{3}{32}$
  • D
    $\frac{3}{16}$

Explore More

Similar Questions

બે બોક્સ $P$ અને $Q$ માંથી દરેક માં $1$ થી $100$ સુધીના ક્રમાંકિત $100$ ચિઠ્ઠીઓ છે. જો દરેક બોક્સમાંથી એક ચિઠ્ઠી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો બોક્સ $P$ માંથી પસંદ કરેલી ચિઠ્ઠી પરનો નંબર એ બોક્સ $Q$ માંથી પસંદ કરેલી ચિઠ્ઠી પરના નંબરનો વર્ગ હોય તેની સંભાવના કેટલી છે ($\%$ માં)?

ત્રણ સિક્કા ઉછાળવામાં આવે છે. પરસ્પર નિવારક અને નિઃશેષ હોય તેવી ત્રણ ઘટનાઓનું વર્ણન કરો.

એક પુરુષ અને તેની પત્ની બે જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ આપે છે. પતિની પસંદગી થવાની સંભાવના $\frac{1}{7}$ છે અને પત્નીની પસંદગી થવાની સંભાવના $\frac{1}{5}$ છે. જો તેઓ સ્વતંત્ર રીતે ઇન્ટરવ્યુ આપે,તો તેમાંથી માત્ર એકની જ પસંદગી થાય તેની સંભાવના કેટલી?

બે પાસાઓને એકવાર ફેંકતા,તેમનો સરવાળો $13$ મળે તેની સંભાવના કેટલી?

જો $A$ અને $B$ પરસ્પર નિવારક ઘટનાઓ હોય અને $P(A)=\frac{1}{4}$ તથા $P(B)=\frac{3}{7}$ હોય,તો $P(A / A \cup B)$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo