વિધાન $- I :$ જો $A$ અને $B$ દ્વારા પ્રશ્ન ઉકેલવાની સંભાવના અનુક્રમે $1/3$ અને $1/4$ હોય,તો પ્રશ્ન ઉકેલાય તેની સંભાવના $7/12$ છે.
વિધાન $- II :$ ઉપર દર્શાવેલી ઘટનાઓ સ્વતંત્ર ઘટનાઓ છે.

  • A
    વિધાન $- I$ સાચું છે. વિધાન $- II$ સાચું છે. વિધાન $- II$ એ વિધાન $- I$ ની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન $- I$ સાચું છે. વિધાન $- II$ સાચું છે. વિધાન $- II$ એ વિધાન $- I$ ની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન $- I$ સાચું છે,વિધાન $- II$ ખોટું છે.
  • D
    વિધાન $- I$ ખોટું છે,વિધાન $- II$ સાચું છે.

Explore More

Similar Questions

એક ચોક્કસ ઘટનાની વિરુદ્ધમાં મત $5 : 2$ છે અને બીજી ઘટનાની તરફેણમાં મત $6 : 5$ છે. જો બંને ઘટનાઓ સ્વતંત્ર હોય,તો ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના કેટલી?

$A$ $75\%$ કિસ્સાઓમાં સાચું બોલે છે અને $B$ $80\%$ કિસ્સાઓમાં સાચું બોલે છે. તેઓ એક જ હકીકત જણાવવામાં એકબીજાનો વિરોધ કરે તેની સંભાવના કેટલી?

જો કોઈ વિદ્યાર્થી પ્રથમ,દ્વિતીય કે તૃતીય ગ્રેડમાં પાસ થાય તેની સંભાવનાઓ અનુક્રમે $1/10$,$3/5$ અને $1/4$ હોય,તો તે નાપાસ (ચોથા ગ્રેડમાં) થાય તેની સંભાવના ........ છે.

જો $A$ દ્વારા પ્રશ્ન ઉકેલવાની પ્રતિકૂળ સંભાવના $4:3$ હોય અને $B$ દ્વારા પ્રશ્ન ઉકેલવાની અનુકૂળ સંભાવના $7:5$ હોય,તો તેમાંથી માત્ર એક જ વ્યક્તિ પ્રશ્ન ઉકેલે તેની સંભાવના કેટલી થાય?

Difficult
View Solution

આપેલ છે કે $P(A) = \frac{3}{5}$ અને $P(B) = \frac{1}{5}$. જો $A$ અને $B$ પરસ્પર નિવારક ઘટનાઓ હોય,તો $P(A \text{ or } B)$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo