$1.23 \ cm$ અને $2.345 \ cm$ પરિમાણ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ $cm^2$ માં શોધો.

  • A
    $2.88$
  • B
    $2.884$
  • C
    $2.9$
  • D
    $2.88435$

Explore More

Similar Questions

અવરોધ $10.845 \ \Omega$ છે અને પ્રવાહ $3.23 \ A$ છે. વોલ્ટેજ $35.02935 \ V$ મળે છે. પરિણામને યોગ્ય સાર્થક અંકોમાં દર્શાવો. ($V$ માં)

એક વર્તુળની ત્રિજ્યા $2.12 \ m$ છે. સાર્થક અંકોના નિયમ મુજબ તેનું ક્ષેત્રફળ ......... $m^2$ થાય.

જો લંબચોરસ પ્લેટની લંબાઈ $1.5\, cm$ અને પહોળાઈ $1.203\, cm$ હોય, તો તેનું ક્ષેત્રફળ ............ $cm^2$ થાય.

$4.8000 \times 10^{4}$ અને $48000.50$ સંખ્યાઓમાં સાર્થક અંકોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

સમાન આડછેદ ધરાવતી પટ્ટીની લંબાઈ,પહોળાઈ અને જાડાઈ અનુક્રમે $10.5 \ cm$,$0.05 \ mm$ અને $6.0 \ \mu m$ માપવામાં આવે છે. નીચેનામાંથી કયો વિકલ્પ $cm^3$ માં પટ્ટીનું કદ યોગ્ય સાર્થક અંકો સાથે દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo