નીચેનામાંથી કયા સંબંધને પરિમાણિક પૃથ્થકરણ (Dimensional Analysis) નો ઉપયોગ કરીને તારવી શકાય છે?

  • A
    $N_0e^{-\lambda t}$
  • B
    $A \sin(At + kx)$
  • C
    $\frac{1}{2}mv^2 + \frac{1}{2}I\omega^2$
  • D
    આપેલ એક પણ નહીં

Explore More

Similar Questions

એક કણની સ્થિતિઊર્જા $U = \frac{A \sqrt{x}}{x^2 + B}$ મુજબ ઉગમબિંદુથી $x$ અંતર સાથે બદલાય છે,જ્યાં $A$ અને $B$ પરિમાણીય અચળાંકો છે. તો $AB$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

જો પ્રકાશનો વેગ $c$,પ્લાન્કનો અચળાંક $h$ અને ગુરુત્વાકર્ષણનો અચળાંક $G$ ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે,તો સમયને આ રાશિઓના પરિમાણોના સ્વરૂપમાં દર્શાવો.

જો વેગ $(V)$,બળ $(F)$ અને સમય $(T)$ ને મૂળભૂત રાશિઓ તરીકે પસંદ કરવામાં આવે,તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થાય?

Difficult
View Solution

જે લાક્ષણિક અંતરે ક્વોન્ટમ ગુરુત્વાકર્ષણીય અસરો નોંધપાત્ર હોય છે,તે પ્લાન્ક લંબાઈ,મૂળભૂત ભૌતિક અચળાંકો $G, h$ અને $c$ ના યોગ્ય સંયોજન દ્વારા નક્કી કરી શકાય છે. નીચેનામાંથી કયું પ્લાન્ક લંબાઈ આપે છે?

જો પ્રકાશની ઝડપ $(c)$,ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $(g)$ અને દબાણ $(p)$ ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે,તો ગુરુત્વાકર્ષણના અચળાંક $(G)$ નું પરિમાણ શું થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo