નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

  • A
    દ બ્રોગ્લી તરંગો સંભાવના તરંગો છે અને તે ભૌતિક રીતે ઉત્પન્ન થતા નથી.
  • B
    ગતિ કરતા કણની દ બ્રોગ્લી તરંગલંબાઈ તેના વેગમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
  • C
    તરંગ સ્વભાવ માત્ર પરમાણ્વિય કણો સાથે જ સંકળાયેલો હોય છે.
  • D
    સામાન્ય રીતે દ્રવ્યની તરંગ પ્રકૃતિ જોવા મળતી નથી.

Explore More

Similar Questions

$80 eV$ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ આશરે કેટલી હશે ($Å$ માં)? ($1 eV = 1.6 \times 10^{-19} J$,ઇલેક્ટ્રોનનું દળ $= 9 \times 10^{-31} kg$,પ્લાન્કનો અચળાંક $= 6.6 \times 10^{-34} J-s$).

ઇલેક્ટ્રોનને $V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા અને પ્રોટોનને $4V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે ડી-બ્રોગ્લી તરંગલંબાઇ અનુક્રમે $\lambda_e$ અને $\lambda_p$ છે. $\frac{\lambda_e}{\lambda_p}$ નો ગુણોત્તર કેટલો થાય? (અહીં $m_e$ એ ઇલેક્ટ્રોનનું દળ અને $m_p$ એ પ્રોટોનનું દળ છે).

ઇલેક્ટ્રોનની ઉર્જા $\log E$ અને તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $\log \lambda$ વચ્ચેનો આલેખ કેવો હશે?

એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ સમાન છે. જો $K_p$ અને $K_e$ અનુક્રમે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની ગતિઊર્જા હોય,તો સાચો સંબંધ પસંદ કરો:

$m_0$ સ્થિર દળ ધરાવતો એક પદાર્થ પ્રકાશના વેગ $C$ થી ગતિ કરે છે. તો તેની સાથે સંકળાયેલ ડી$-$બ્રોગ્લી તરંગની તરંગલંબાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo