આકૃતિમાં ત્રણ અલગ-અલગ ધાતુઓ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ $(V_0)$ વિરુદ્ધ $(1/\lambda)$ નો આલેખ દર્શાવેલ છે. જો $\phi$ એ કાર્ય વિધેય હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $\phi_1 : \phi_2 : \phi_3 = 1 : 2 : 4$
  • B
    $\phi_1 : \phi_2 : \phi_3 = 4 : 2 : 1$
  • C
    $\tan \theta = hc/e$,જ્યાં $\tan \theta$ એ ઢાળ છે.
  • D
    માત્ર ધાતુ $2$ અને ધાતુ $3$ પારજાંબલી પ્રકાશના સંપર્કમાં આવતા ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત કરી શકે છે.

Explore More

Similar Questions

$eV_0 - \nu$ આલેખનો ઢાળ લખો.

$4 \times 10^{14} \,Hz$ આવૃત્તિ ધરાવતો પ્રકાશ $2.14 \,eV$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર આપાત થાય છે। ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા કેટલી હશે ($\,eV$ માં)? $\left[h=6.63 \times 10^{-34} \,J-s\right]$

જ્યારે એકરંગી પ્રકાશ ફોટોસંવેદી સપાટી પર આપાત થાય,ત્યારે સપાટીમાંથી દર સેકંડે ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રોનની સંખ્યા $n$ અને મહત્તમ ગતિઊર્જા $K_{max}$ છે. જો આપાત પ્રકાશની તીવ્રતા બમણી કરવામાં આવે,તો...

એક પદાર્થનું કાર્ય વિધેય (work function) $4.0 \,eV$ છે. આ પદાર્થમાંથી ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જન કરી શકે તેવી પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઈ આશરે ......... $nm$ છે.

એક ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ $3.3 \times 10^{14} \;Hz$ છે. જો $8.2 \times 10^{14} \;Hz$ આવૃત્તિનો પ્રકાશ ધાતુ પર આપાત કરવામાં આવે,તો ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જન માટે કટ-ઓફ વોલ્ટેજ ($eV$ માં) શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo