પ્રયોગશાળામાં $X$-કિરણો કેવી રીતે ઉત્પન્ન થાય છે?

  • A
    રેડિયેશન
  • B
    પરમાણુના વિભાજન દ્વારા
  • C
    ભારે ધાતુ પર વધુ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનો મારો ચલાવીને
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

$X-$કિરણોની ભેદન શક્તિ (penetrating power) શેના પર આધાર રાખે છે?

જ્યારે ક્ષ-કિરણ ટ્યૂબ $50 \, kV$ ના ટ્યૂબ વોલ્ટેજ પર કાર્ય કરે છે,ત્યારે એનોડનો પ્રવાહ $20 \, mA$ છે. જો ક્ષ-કિરણોના ઉત્પાદનની કાર્યક્ષમતા $1 \%$ હોય,તો પ્રતિ સેકન્ડ ઉત્પન્ન થતી ઉષ્મા કેલરીમાં કેટલી હશે?

કુલિજ ટ્યુબમાં કેથોડ અને ટાર્ગેટ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $100 \ kV$ છે. ટ્યુબ દ્વારા ઉત્સર્જિત $X$-કિરણોની લઘુત્તમ તરંગલંબાઇ કેટલી હશે?

નરમ અને સખત $X-$કિરણો વચ્ચેનો તફાવત શેને કારણે છે?

જો ક્ષ-કિરણની ન્યૂનતમ તરંગલંબાઈ $2 \mathring{A}$ હોય,તો એનોડ અને કેથોડ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ...... $kV$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo