પ્રવેગિત ઈલેક્ટ્રોન ...... ઉત્પન્ન કરે છે.

  • A
    $\gamma -$ કિરણો
  • B
    $\beta -$ કિરણો
  • C
    $\alpha -$ કિરણો
  • D
    વિદ્યુતચુંબકીય તરંગો

Explore More

Similar Questions

પ્રકાશની ઝડપ $c$,શૂન્યાવકાશની પરમીએબિલિટી ${\mu _0}$ અને શૂન્યાવકાશની પરમિટિવિટી ${\epsilon _0}$ ને સાંકળતું સમીકરણ આપો.

વિદ્યુતચુંબકીય તરંગો કેવી રીતે ઉત્પન્ન થાય છે?

$1 \ \mu F$ કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટો વચ્ચેનો વોલ્ટેજ $4 \ V/s$ ના દરે બદલાઈ રહ્યો છે. કેપેસીટરમાં સ્થાનાંતર પ્રવાહ (displacement current) કેટલો હશે ($\mu A$ માં)?

વિદ્યુતચુંબકીય તરંગોનું અસ્તિત્વ પ્રાયોગિક રીતે કોના દ્વારા સાબિત કરવામાં આવ્યું હતું?

એક કેપેસિટરની કેપેસિટન્સ $2 \ pF$ છે. જો કેપેસિટરની અંદરનું વિદ્યુતસ્થિતિમાન $10^{12} \ V \ s^{-1}$ ના દરે બદલાતું હોય,તો સ્થાનાંતર પ્રવાહ ..... $A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo