એક ખુલ્લા પાત્રને $27\,^oC$ તાપમાને એવી રીતે ગરમ કરવામાં આવે છે કે જેથી તેમાં રહેલી $\frac{3}{5}$ ભાગની હવા બહાર નીકળી જાય. પાત્રનું કદ અચળ રહે છે તેમ વિચારીને ગણતરી કરો કે પાત્રને કેટલા $K$ તાપમાને ગરમ કર્યું હશે?

  • A
    $750$
  • B
    $650$
  • C
    $751$
  • D
    $752$

Explore More

Similar Questions

$V \ L$ કદના પાત્રમાં રહેલ એક આદર્શ વાયુ $(X)$ $200 \ K$ તાપમાને $16.4 \ atm$ દબાણ ઉત્પન્ન કરે છે. તેની સાંદ્રતા $mol \ L^{-1}$ માં કેટલી હશે? (આપેલ છે: $R=0.082 \ L \ atm \ mol^{-1} \ K^{-1}$)

આપેલ તાપમાને $x$ વાયુની ઘનતા $y$ વાયુની ઘનતા કરતા બમણી છે. જો $y$ નુ આણ્વિય દળ એ $x$ ના આણ્વિય દળ કરતા ત્રણ ગણુ હોય,તો તેમના દબાણનો ગુણોત્તર $(P_x/P_y)$ જણાવો.

નીચે મુજબ $P$ વિરુદ્ધ $V$ નો આલેખ દોરેલ છે. $T_1$,$T_2$ અને $T_3$ વચ્ચેનો સંબંધ શું છે?

$25 \ ^\circ C$ તાપમાને $3.7 \ g$ વાયુ તેટલું જ કદ રોકે છે જેટલું $17 \ ^\circ C$ તાપમાને $0.184 \ g$ $H_2$ વાયુ સમાન દબાણે રોકે છે. તો વાયુનું આણ્વીય દળ કેટલું થશે?

$300\, K$ તાપમાને,$2\, bar$ દબાણે એક વાયુમય અણુની ઘનતા,$4\, bar$ દબાણે રહેલા ડાયનાઇટ્રોજન $(N_2)$ ની ઘનતા કરતા બમણી છે. આ વાયુમય અણુનું મોલર દળ ............... $g\, mol^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo