$27\,^oC$ તાપમાને અને $2.0\,atm$ દબાણે મિથેનની ઘનતા ............ $g\,L^{-1}$ છે.

  • A
    $0.13$
  • B
    $0.26$
  • C
    $1.30$
  • D
    $26$

Explore More

Similar Questions

$2.6 \ cm^3$ કદ ધરાવતા પાત્રમાં નાઇટ્રોજન વાયુનું દબાણ $27^{\circ} C$ તાપમાને $2.3 \ atm$ છે. પાત્રમાં રહેલા નાઇટ્રોજનના મોલની આશરે સંખ્યા શોધો. $[R=0.0821 \ L \ atm \ mol^{-1} \ K^{-1}]$

વાયુનું મોલર કદ એટલે શું? તેનું મૂલ્ય કેટલું લેવાય છે?

અચળ તાપમાને બે જુદા જુદા વાયુઓ $G_1$ અને $G_2$ ને જુદા જુદા ફ્લાસ્કમાં રાખવામાં આવ્યા છે. $G_2$ નું આણ્વિય દળ $G_1$ કરતા ત્રણ ગણું છે,જ્યારે $G_1$ ની ઘનતા $G_2$ ની ઘનતા કરતા બે ગણી છે. તો તેમના સંબંધિત ફ્લાસ્કમાં $G_2$ અને $G_1$ દ્વારા દર્શાવવામાં આવતા દબાણનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

અચળ તાપમાન અને દબાણે $n$ મોલ ભિન્ન વાયુઓનું કદ કેવું હોય છે?

$\text{પ્રયોગશાળામાં રાખેલ નાઈટ્રોજનના એક સખત (rigid) ટેન્કનું દબાણ સવારે } 06:00 \text{ વાગ્યે } 30 \ atm \text{ છે, જ્યારે તાપમાન } 27^{\circ} C \text{ છે. બપોરે } 03:00 \text{ વાગ્યે, જ્યારે તાપમાન } 45^{\circ} C \text{ હોય, ત્યારે ટેન્કનું દબાણ } ...... \ atm \text{ હશે. [નજીકનો પૂર્ણાંક]}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo