નીચેનામાંથી સૌથી પ્રબળ રિડક્શનકર્તા કયો છે?

  • A
    $K$
  • B
    $Mg$
  • C
    $Al$
  • D
    $Br$

Explore More

Similar Questions

જો વક્ર $2x^2 - 2xy + 3y^2 + 2x - y - 1 = 0$ અને રેખા $x + 2y = k$ ના છેદબિંદુઓને ઉગમબિંદુ સાથે જોડતી રેખાઓ પરસ્પર લંબ હોય,તો $k^2$ ની કિંમત શોધો.

પ્રવાહી એમોનિયામાં સોડિયમનું દ્રાવણ વાદળી રંગનું હોય છે,તેનું કારણ શું છે?

એક યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે:
$X = x_i$$-2$$-1$$0$$1$$2$
$P(X = x_i)$$\frac{1}{6}$$k$$\frac{1}{4}$$k$$\frac{1}{6}$

આ યાદચ્છિક ચલનું વિચરણ શોધો.

બૅક્ટેરિયાની કોષદીવાલ શેની બનેલી છે?

$Na, Ne, Mg$ અને $Al$ ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo