$KMnO_4$ આલ્કલાઇન માધ્યમમાં નીચે મુજબ પ્રક્રિયા કરે છે:
$2KMnO_4 + 2KOH \to 2K_2MnO_4 + H_2O + O$
$KMnO_4$ નો તુલ્યભાર કેટલો થાય?
(પરમાણ્વીય ભાર: $K = 39, Mn = 55, O = 16$)

  • A
    $79$
  • B
    $31.6$
  • C
    $52.7$
  • D
    $158$

Explore More

Similar Questions

જ્યારે ડાયક્રોમેટ આયન જલીય એસિડિક માધ્યમમાં $Fe^{2+}$ આયનોનું ઓક્સિડેશન કરે છે ત્યારે કેટલા પ્રોટોન વપરાય છે?

$N_2H_4 + IO_3^- + 2H^+ + Cl^- \to ICl + N_2 + 3H_2O$
$N_2H_4$ અને $KIO_3$ ના તુલ્ય દળ અનુક્રમે કેટલા છે?

$KMnO_4$ આલ્કલાઇન માધ્યમમાં ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે કાર્ય કરે છે. જ્યારે આલ્કલાઇન $KMnO_4$ ની પ્રક્રિયા $KI$ સાથે કરવામાં આવે છે,ત્યારે આયોડાઇડ આયનનું ઓક્સિડેશન શેમાં થાય છે?

જ્યારે $IO_4^-$ નું એસિડિક માધ્યમમાં $I_2$ માં રૂપાંતર થાય ત્યારે તેનો તુલ્યભાર કેટલો હોય?

Difficult
View Solution

સમીકરણ $BiO_3^{-} + 6H^{+} + xe^{-} \rightarrow Bi^{3+} + 3H_2O$ માં $x$ નું મૂલ્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo