$1.5 \ N \ H_2O_2$ ની કદ સાંદ્રતા (volume strength) ગણો.

  • A
    $8.4$
  • B
    $5$
  • C
    $4$
  • D
    $3.4$

Explore More

Similar Questions

$10 \text{ cm}$ લંબાઈ અને $1 \text{ Am}^2$ ચુંબકીય મોમેન્ટ ધરાવતો એક ચુંબક સમબાજુ ત્રિકોણ $ABC$ ની બાજુ $AB$ પર મૂકવામાં આવ્યો છે. જો બાજુ $AB$ ની લંબાઈ $10 \text{ cm}$ હોય,તો બિંદુ $C$ પર ચુંબકીય પ્રેરણ શોધો. (આપેલ છે: $\mu_0 = 4\pi \times 10^{-7} \text{ Hm}^{-1}$)

નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી વધુ છે?

જો $(5+\sqrt{2}) x^2-b x+(8+2 \sqrt{5})=0$ ના બીજો વચ્ચેનો હાર્મોનિક મધ્યક $4$ હોય,તો $b$ ની કિંમત શોધો.

પ્લેટોની વચ્ચે ઓઈલ (ડાયલેક્ટ્રિક અચળાંક $K = 2$) ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ $C$ છે. જો ઓઈલ દૂર કરવામાં આવે,તો કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થશે?

એક વ્યતિકરણના પ્રયોગમાં,$700 \, nm$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ વડે પડદા પર ત્રીજી પ્રકાશિત શલાકા મળે છે. તે જ બિંદુ પર $5$મી પ્રકાશિત શલાકા મેળવવા માટે પ્રકાશના સ્ત્રોતની તરંગલંબાઈ કેટલી હોવી જોઈએ ($, nm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo