હાઇડ્રાઇડ આયન $H^-$ એ હાઇડ્રોક્સાઇડ આયન $OH^-$ કરતા પ્રબળ બેઇઝ છે. જો સોડિયમ હાઇડ્રાઇડ $(NaH)$ ને પાણીમાં ઓગાળવામાં આવે,તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા થશે?

  • A
    $H^-_{(aq)} + H_2O \to H_2O^-_{(aq)}$
  • B
    $H^-_{(aq)} + H_2O_{(l)} \to OH^-_{(aq)} + H_{2(g)}$
  • C
    $H^-_{(aq)} + H_2O_{(l)} \to \text{પ્રક્રિયા થશે નહીં.}$
  • D
    આમાંથી કોઈ નહીં.

Explore More

Similar Questions

કોર્પસ લ્યુટિયમનાં વિકાસને પ્રેરતો અંતઃસ્ત્રાવ ક્યો છે?

આકૃતિમાંનો આલેખ દર્શાવે છે કે ગીગર કાઉન્ટર દ્વારા માપવામાં આવતા રેડિયોએક્ટિવ સ્ત્રોતનો કાઉન્ટ-રેટ $A$ સમય $t$ સાથે કેવી રીતે બદલાય છે. $A$ અને $t$ વચ્ચેનો સંબંધ છે: (ધારો કે $\ln 12 = 2.6$)

જો $PM$ એ $P(2, 3)$ થી રેખા $x+y=3$ પરનો લંબ હોય,તો $M$ ના યામ શું થાય?

$K$ બળ અચળાંક ધરાવતી એક ઉભી સ્પ્રિંગ ટેબલ પર લગાવેલી છે. $m$ દળનો એક દડો સ્પ્રિંગના મુક્ત ઉપરના છેડાથી $h$ ઊંચાઈએથી સ્પ્રિંગ પર પડે છે,જેથી સ્પ્રિંગ $d$ અંતર સુધી દબાય છે. આ પ્રક્રિયામાં થયેલું કુલ કાર્ય કેટલું છે?

આધુનિક અનાજ $Triticale$ (ટ્રિટિકેલ) કોની વચ્ચેના સંકરણ દ્વારા વિકસાવવામાં આવ્યું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo