$0.1 \, M$ $M^{+}$ આયનોના દ્રાવણનો રિડક્શન પોટેન્શિયલ $E$ કેટલો થાય,જો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ $E^o_{RP} = -2.36 \, V$ હોય?

  • A
    $-2.419 \, V$
  • B
    $+0.241 \, V$
  • C
    $-4.82 \, V$
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા $298 \, K$ તાપમાને બે ધાતુઓ $A$ અને $B$ ધરાવતા વિદ્યુતરાસાયણિક કોષમાં થાય છે,
$A^{2+}_{(aq)} + B_{(s)} \rightarrow B^{2+}_{(aq)} + A_{(s)}$
જ્યાં $[A^{2+}] = 4 \times 10^{-3} \, M$ અને $[B^{2+}] = 2 \times 10^{-3} \, M$ છે,અને કોષનો $EMF$ $1.091 \, V$ છે.
પ્રક્રિયાનો સંતુલન અચળાંક કોની નજીક છે?

બે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ ધરાવતા ગેલ્વેનિક કોષનો $\text{EMF}$ $0.17 \ V$ છે. જો એક ઇલેક્ટ્રોડના દ્રાવણમાં $[H^+] = 10^{-3} \ M$ હોય,તો બીજા ઇલેક્ટ્રોડ પર $\text{pH}$ કેટલો હશે?

હાઇડ્રોજન વાયુનું દબાણ $1 \, atm$ થી વધારીને $100 \, atm$ કરવામાં આવે છે અને $[H^+]$ ને $1 \, M$ પર અચળ રાખવામાં આવે છે. $25 \, ^\circ C$ તાપમાને હાઇડ્રોજન હાફ-સેલનો પોટેન્શિયલ .......... $V$ હશે.

$25\,^{\circ}C$ તાપમાને,કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકની ગણતરી કરો,
$X_{(s)} + Y_{(aq)}^{2+} \rightleftharpoons Y_{(s)} + X_{(aq)}^{2+}$
આપેલ છે:
$E_{X^{2+}/X}^{o} = -1.36\,V$;
$E_{Y^{2+}/Y}^{o} = -0.76\,V$; $\frac{2.303\,RT}{F} = 0.06$

$25^{\circ} C$ તાપમાને નીચેના કોષ માટે $E_{cell}$ ગણવા માટે નીચેનામાંથી કયું સમીકરણ વપરાય છે?
$Pb_{(s)} | Pb^{2+}_{(1 \ M)} || Ag^{+}_{(10 \ M)} | Ag_{(s)}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo