$25 \, ^oC$ તાપમાને $KCl$ ના સામાન્ય દ્રાવણની વિશિષ્ટ વાહકતા $0.002765 \, S \, cm^{-1}$ છે. જો કોષનો અવરોધ $400 \, \Omega$ હોય,તો કોષ અચળાંક ($cm^{-1}$ માં) કેટલો હશે?

  • A
    $0.815$
  • B
    $1.016$
  • C
    $1.106$
  • D
    $2.016$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને $0.0100 \ M \ KCl$ માટે વાહકતા કોષનો અવરોધ $161.8 \ \Omega$ છે. જ્યારે આ કોષમાં $0.005 \ M \ NaOH$ દ્રાવણ ભરવામાં આવે ત્યારે અવરોધ $190 \ \Omega$ થાય છે. તો $(i)$ કોષ અચળાંક,$(ii)$ $NaOH$ દ્રાવણ માટે વિશિષ્ટ વાહકતા અને $(iii)$ મોલર વાહકતાની ગણતરી કરો.

Difficult
View Solution

અનંત મંદને $CH_3COONa$,$HCl$ અને $CH_3COOH$ ની તુલ્યવાહકતા અનુક્રમે $91$,$426$ અને $391 \ \Omega^{-1} \ cm^2 \ eq^{-1}$ છે. અનંત મંદને $NaCl$ ની તુલ્યવાહકતા કેટલી થાય?

$25^{\circ} C$ તાપમાને $0.04 \ M \ BaCl_2$ દ્રાવણની વાહકતા $0.0112 \ \Omega^{-1} \ cm^{-1}$ છે. તેની મોલર વાહકતા કેટલી છે?

$\wedge_{AgCl}^{\infty}$ મેળવી શકાય છે:

વિશિષ્ટ વાહકતા $(k)$ પર નોંધ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo