$KNO_3$ ના સંતૃપ્ત દ્રાવણનો ઉપયોગ ક્ષાર સેતુ (salt bridge) બનાવવા માટે થાય છે કારણ કે...

  • A
    $K^{+}$ નો વેગ $NO_3^{-}$ કરતા વધુ હોય છે.
  • B
    $NO_3^{-}$ નો વેગ $K^{+}$ કરતા વધુ હોય છે.
  • C
    $K^{+}$ અને $NO_3^{-}$ બંનેનો વેગ લગભગ સમાન હોય છે.
  • D
    $KNO_3$ પાણીમાં ખૂબ જ દ્રાવ્ય છે.

Explore More

Similar Questions

$Ni-Cd$ સેલ પર નોંધ લખો.

Difficult
View Solution

લેડ સ્ટોરેજ બેટરીના ચાર્જિંગ દરમિયાન એનોડ પર થતી પ્રક્રિયા કઈ છે?

હાઇડ્રોજન-ઓક્સિજન ફ્યુઅલ સેલમાં કોનું ઓક્સિડેશન અને રિડક્શન થાય છે?

નીચેનામાંથી કઈ ધાતુ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને મુક્ત કરી શકે છે?

ડ્રાય સેલ (Dry cell) માં થતી પ્રક્રિયા માટે $E_{\text{cell}}^{\circ}$ નું મૂલ્ય મેળવવા માટે નીચેનામાંથી કયા સૂત્રનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo