બંધકોણનો સાચો ઘટતો ક્રમ નીચેનામાંથી કયો છે?

  • A
    $NO_2 > NO_2^+ > NO_2^-$
  • B
    $NO_2^- > NO_2 > NO_2^+$
  • C
    $NO_2^+ > NO_2 > NO_2^-$
  • D
    $NO_2^+ > NO_2^- > NO_2$

Explore More

Similar Questions

$XeF_2$ માં $Xe$ પર રહેલા અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી છે?

$PCl_5$ માટે નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.

પાણીના અણુમાં $H-O-H$ બંધકોણ આશરે .............. $^\circ$ હોય છે.

$SF_4$ એ $AB_4$,$AB_4E$,અને $AB_3E_2$ માંથી કયા પ્રકારનો અણુ છે?

નીચેનામાંથી કયા અણુમાં તમામ $X-F$ બંધ લંબાઈ સમાન હશે? (જ્યાં $X =$ મધ્યસ્થ પરમાણુ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo