પ્રક્રિયા શ્રેણી $A$ $\xrightarrow{Sn/HCl} B$ $\xrightarrow{HNO_2, 0^{\circ}C} C$ $\xrightarrow{C_2H_5OH} C_6H_6$ માં $A, B,$ અને $C$ માં રહેલા ક્રિયાશીલ સમૂહો ઓળખો.

  • A
    $NO_2, NH_2, N_2^+Cl^-$
  • B
    $NO_2, NH_2, OH$
  • C
    $-OH, -NH_2, -NO$
  • D
    $-NH_2, -NO_2, -N = N^-$

Explore More

Similar Questions

જલીય દ્રાવણમાં નીચેનામાંથી કયો સૌથી પ્રબળ બેઇઝ છે?

જ્યારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઈડની પ્રક્રિયા આલ્કલાઇન માધ્યમમાં $\beta-$નેપ્થોલ સાથે કરવામાં આવે છે,ત્યારે કપલિંગ પ્રક્રિયા થાય છે અને એઝો ડાય બને છે. આ પ્રક્રિયામાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઈડ શું તરીકે વર્તે છે?

$t$-બ્યુટાઇલ આઇસોસાયનાઇડના રિડક્શનથી શું મળે છે?

Difficult
View Solution

નીચેના સંયોજનોની એસિડિકતાનો સાચો ક્રમ શોધો:
$(I)$ $C_6H_5NH_2$
$(II)$ $C_6H_5CONH_2$
$(III)$ થેલેમાઇડ
$(IV)$ $CH_3CH_2NH_2$

બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઈડ અને ફિનોલમાંથી $p$-હાઈડ્રોક્સીએઝોબેન્ઝીન બનાવવા માટે જરૂરી માધ્યમ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo