કાર્બનિક પદાર્થ $A$ ની પ્રક્રિયા $NH_3$ સાથે ગરમ કરતા $B$ મળે છે. $B$ ને $KOH$ ની હાજરીમાં $Br_2$ સાથે પ્રક્રિયા કરતાં $CH_3CH_2NH_2$ આપે છે. તો $A$ શું છે?

  • A
    $CH_3COOH$
  • B
    $CH_3CH_2CH_2COOH$
  • C
    $CH_3-CH(CH_3)-COOH$
  • D
    $CH_3CH_2COOH$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં નીપજ $(Y)$ શું છે?

Difficult
View Solution

એમાઇન સંયોજનો ............ સમઘટકતા દર્શાવે છે.

એક ટ્રાયનાઈટ્રો સંયોજન,$1,3,5$-ટ્રિસ-($4$-નાઈટ્રોફિનાઈલ)બેન્ઝીન,$Sn/HCl$ ના વધારા સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરીને મુખ્ય નીપજ આપે છે,જે $0^{\circ} C$ તાપમાને $NaNO_2/HCl$ ના વધારા સાથે પ્રક્રિયા કરીને $P$ નીપજ આપે છે. $P$,ઓરડાના તાપમાને વધારાના $H_2O$ સાથે પ્રક્રિયા કરીને $Q$ નીપજ આપે છે. જલીય માધ્યમમાં $Q$ નું બ્રોમિનેશન કરવાથી $R$ નીપજ મળે છે. સંયોજન $P$,બેઝિક પરિસ્થિતિમાં ફિનોલના વધારા સાથે પ્રક્રિયા કરીને $S$ નીપજ આપે છે.
સંયોજન $Q$ અને $R$ વચ્ચેનો મોલર દળનો તફાવત $474 \ g \ mol^{-1}$ છે અને સંયોજન $P$ અને $S$ વચ્ચેનો તફાવત $172.5 \ g \ mol^{-1}$ છે.
$(1)$ $R$ ના એક અણુમાં હાજર વિષમ પરમાણુઓની સંખ્યા . . . . . છે.
[ઉપયોગ: મોલર દળ (in $g \ mol^{-1}$): $H=1, C=12, N=14, O=16, Br=80, Cl=35.5$
$C$ અને $H$ સિવાયના પરમાણુઓને વિષમ પરમાણુઓ ગણવામાં આવે છે]
$(2)$ $S$ ના એક અણુમાં હાજર કાર્બન પરમાણુઓ અને વિષમ પરમાણુઓની કુલ સંખ્યા . . . . . .
[ઉપયોગ: મોલર દળ in $g \ mol^{-1}$]: $H=1, C=12, N=14, O=16, Br=80, Cl=35.5$
$C$ અને $H$ સિવાયના પરમાણુઓને વિષમ પરમાણુઓ ગણવામાં આવે છે
પ્રશ્ન $(1)$ અને $(2)$ માટે જવાબ આપો.

આ હોફમેન બ્રોમામાઇડ પ્રક્રિયાની નીપજ શું છે?

$(a) \, CH_3CONH_2 + KOH + Br_2 \rightarrow$
$(b) \, CH_3COOH + \text{Soda lime} \rightarrow$
$(c) \, CH_3COOAg + Br_2 \rightarrow$
ઉપરની ત્રણ પ્રક્રિયાઓમાં સમાનતા શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo