નીચેનામાંથી કયું પ્રાથમિક $(1^o)$ હેલાઇડ છે?

  • A
    આઇસો પ્રોપાઇલ આયોડાઇડ
  • B
    $2^o$-બ્યુટાઇલ આયોડાઇડ
  • C
    $3^o$-બ્યુટાઇલ બ્રોમાઇડ
  • D
    નિયો હેકઝાઇલ ક્લોરાઇડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન જેમ-ડાયહેલાઈડ $(gem-dihalide)$ છે?

$CH_3-Cl$ નો સજાતીય શ્રેણીનો સભ્ય (homologue) કયો છે?

બેન્ઝાઇલ ક્લોરાઇડ માટે નીચેનામાંથી શું સાચું છે?

Difficult
View Solution

નીચેના સંયોજનોમાંથી પ્રાથમિક હેલાઈડ ઓળખો.

હેલાઇડ સંયોજનોમાં,જ્યારે હેલોજન પરમાણુ સાથે જોડાયેલ કાર્બન પરમાણુ $sp^2$ સંકરણ ધરાવતો હોય,ત્યારે તેવા સંયોજનોના પ્રકાર અનુક્રમે ..... થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo