નીચેનામાંથી કયો પેન્ટોઝ પ્રકાશ ક્રિયાશીલતા (optical activity) ધરાવે છે?
$I$. $CHO-CH(OH)-CH(OH)-CH(OH)-CH_2OH$$II$. $CHO-CH(OH)-CH(OH)-CH(OH)-CH_2OH$
$III$. $CHO-CH(OH)-CH(OH)-CH(OH)-CH_2OH$

  • A
    બધા જ
  • B
    $II$ અને $III$
  • C
    $I$
  • D
    $II$

Explore More

Similar Questions

ગ્લુકોઝના એનોમર એટલે કે ......:

$\alpha-D-(+)$-ગ્લુકોઝ અને $\beta-D-(+)$-ગ્લુકોઝ એ . . . છે.

યુરીનમાં ગ્લુકોઝની હાજરી તપાસવા માટે કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

સુક્રોઝનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં જળવિભાજન દ્વારા થતા રૂપાંતરને શું કહે છે?

સંયોજન $A$ ના જળવિભાજનથી $D$-ગેલેક્ટોઝ અને $D$-ગ્લુકોઝ મળે છે. સંયોજન $A$ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo