જો સદિશ $2\hat{i} + 3\hat{j} - \hat{k}$ એ સદિશ $-4\hat{i} - 6\hat{j} + \lambda\hat{k}$ ને લંબ હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

  • A
    $25$
  • B
    $26$
  • C
    $-26$
  • D
    $-25$

Explore More

Similar Questions

જો $\overrightarrow A = 3\hat i + \hat j + 2\hat k$ અને $\overrightarrow B = 2\hat i - 2\hat j + 4\hat k$ હોય,તો $|\overrightarrow A \times \overrightarrow B |$ નું મૂલ્ય કેટલું થશે?

બે બળો $\vec F_1 = 5\hat i + 10\hat j - 20\hat k$ અને $\vec F_2 = 10\hat i - 5\hat j - 15\hat k$ એક જ બિંદુ પર કાર્ય કરે છે. $\vec F_1$ અને $\vec F_2$ વચ્ચેનો ખૂણો આશરે . . . . . . $^\circ$ છે.

$\vec{A} = \hat{i} - 2\hat{j} + \hat{k}$ અને $\vec{B} = \hat{i} + 2\hat{j}$ હોય,તો $\vec{A}$ અને $\vec{B}$ ને લંબ એકમ સદિશ શોધો.

સદિશ $A = -3 \hat{i} - 2 \hat{j} - 3 \hat{k}$ અને $B = 2 \hat{i} + 4 \hat{j} + 6 \hat{k}$ બંનેને લંબ એકમ સદિશ કયો છે?

બે સદિશોના સદિશ ગુણાકારનું માન તેમના અદિશ ગુણાકાર કરતાં $\frac{1}{\sqrt{3}}$ ગણું છે. સદિશો વચ્ચેનો ખૂણો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo