સવર્ગ સંયોજનો જૈવિક પ્રણાલીમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ સંદર્ભમાં,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    સાયનોકોબાલએમાઈન એ $Vitamin \ B_{12}$ છે અને તેમાં કોબાલ્ટ હોય છે.
  • B
    હિમોગ્લોબિન એ રુધિરનું લાલ રંજકદ્રવ્ય છે અને તેમાં આયર્ન હોય છે.
  • C
    ક્લોરોફિલ એ વનસ્પતિમાં લીલું રંજકદ્રવ્ય છે અને તેમાં કેલ્શિયમ હોય છે.
  • D
    કાર્બોક્સિપેપ્ટાઈડેજ-$A$ એ ઝીંક ધરાવતું ઉત્સેચક છે.

Explore More

Similar Questions

સંકિર્ણ સંયોજનોનું મહત્વ નીચેના ક્ષેત્રોમાં જણાવો:
$1$. ઔદ્યોગિક પ્રક્રિયાઓ
$2$. જૈવિક પ્રણાલીઓ

ટર્નબલ બ્લુ એ એક સંયોજન છે

Difficult
View Solution

$CuSO_4$ ના જલીય દ્રાવણ દ્વારા શોષાયેલા પ્રકાશનો રંગ કયો છે?

$Fe^{3+}$ કેટાયન પોટેશિયમ ફેરોસાયનાઇડ દ્રાવણ ઉમેરવાથી પ્રશિયન બ્લુ અવક્ષેપ આપે છે,જે નીચેનામાંથી કોના નિર્માણને કારણે છે?

કોપરના ક્ષારના દ્રાવણમાં એસિટિક એસિડ અને $K_4[Fe(CN)_6]$ ઉમેરતાં કયા પદાર્થના ચોકલેટ રંગના અવક્ષેપ મળે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo