પીવાના પાણીમાં નાઈટ્રેટની સાંદ્રતા $45 \ ppm$ કરતા વધી જાય તો બાળકોમાં કયો રોગ થવાની શક્યતા વધી જાય છે?

  • A
    મિથિનીમોગ્લોબીનેમિયા
  • B
    ન્યુમોકોનિયાસીસ
  • C
    મિથિનીમોગ્લોમોકોનિયાસીસ
  • D
    ન્યુમોગ્લોબીનેમિયા

Explore More

Similar Questions

વાયુઓ $(a)-(e)$ માંથી,ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર વાયુઓ કયા છે?
$(a) CO_2$; $(b) H_2O$; $(c) CFCs$; $(d) O_2$; $(e) O_3$

જ્યારે ક્લોરિન મુક્તમુલક ઓઝોન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કયો વાયુ મુક્ત થાય છે?

દાંત પરનું ઇનેમલ $[3 Ca_3(PO_4)_2, X]$ નું $[3 Ca_3(PO_4)_2, Y]$ માં રૂપાંતર થવાને કારણે વધુ સખત બને છે. $X$ અને $Y$ શું છે?

ઓઝોન સ્તરનું ક્ષયન શેના કારણે થાય છે?

પૃથ્વીની સપાટીથી $20 \ km$ ની ઊંચાઈ સુધી ઓઝોન સ્તર આવેલું છે. ઓઝોન સ્તર અને ઓઝોન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo