એન્ટિસપ્ટિક તરીકે વપરાતા ક્લોરોઝાયલેનોલનું રાસાયણિક બંધારણ નીચેનામાંથી કયું છે?

  • A
    $4-\text{ક્લોરો}-3,5-\text{ડાયમિથાઈલ ફિનોલ}$
  • B
    $3-\text{ક્લોરો}-4,5-\text{ડાયમિથાઈલ ફિનોલ}$
  • C
    $4-\text{ક્લોરો}-2,5-\text{ડાયમિથાઈલ ફિનોલ}$
  • D
    $5-\text{ક્લોરો}-3,4-\text{ડાયમિથાઈલ ફિનોલ}$

Explore More

Similar Questions

એન્ટાસિડ્સ (antacids) અને એન્ટિહિસ્ટામાઇન્સ (antihistamines) ની રોગનિવારક ક્રિયા સમજાવો.

કોલમ-$I$ માં આપેલા દવાઓના વર્ગોને કોલમ-$II$ માં તેમની ક્રિયા સાથે જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$A$. વેદનાહર (Analgesics) $1$. સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે,મોં દ્વારા આપી શકાય છે
$B$. પૂતિરોધક (Antiseptics) $2$. તણાવની સારવાર
$C$. પ્રતિહિસ્ટામાઈન (Antihistamines) $3$. નિર્જીવ વસ્તુઓ પર લગાડવામાં આવે છે
$D$. એન્ટાસિડ (Antacids) $4$. હિસ્ટામાઈનની તેના રીસેપ્ટર સાથેની ક્રિયાપ્રતિક્રિયા અટકાવે છે
$E$. પ્રશાંતક (Tranquilizers) $5$. પીડાનાશક અસર
$F$. એન્ટિબાયોટિક્સ (Antibiotics) $6$. રોગિષ્ઠ ત્વચાની સપાટી પર લગાડવામાં આવે છે
$G$. વિસંક્રામી (Disinfectants) $7$. એસિડિટીની સારવાર

નીચેનામાંથી કોનો ઉપયોગ એન્ટિહિસ્ટામાઈન તરીકે થાય છે?

વિધાન : માખણમાં $BHA$ ઉમેરવાથી તેની સંગ્રહ ક્ષમતા મહિનાઓથી વધીને વર્ષો સુધી થાય છે.
કારણ : બ્યુટાઈલેટેડ હાઈડ્રોક્સી એનિસોલ $(BHA)$ એક એન્ટીઓક્સિડન્ટ છે.

નીચેનામાંથી કોનો ઉપયોગ ઊંઘ લાવવા માટે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo