રેખા $\vec{r} = (\hat{i} + \hat{j}) + \lambda(\hat{i} + 2\hat{j} - \hat{k})$ અને $\vec{r} = (\hat{i} + \hat{j}) + \mu(-\hat{i} + \hat{j} - 2\hat{k})$ ને સમાવતા સમતલનું સમીકરણ શોધો.

  • A
    $\vec{r} \cdot (\hat{i} + \hat{j} + \hat{k}) = 0$
  • B
    $\vec{r} \cdot (\hat{i} - \hat{j} - \hat{k}) = 0$
  • C
    $\vec{r} \cdot (\hat{i} + \hat{j} + \hat{k}) = 3$
  • D
    આપેલ પૈકી એકપણ નહિ

Explore More

Similar Questions

ધારો કે રેખા $\frac{x-3}{7}=\frac{y-2}{-1}=\frac{z-3}{-4}$ એ રેખાઓ $\frac{x-4}{1}=\frac{y+1}{-2}=\frac{z}{1}$ અને $4ax-y+5z-7a=0=2x-5y-z-3, a \in R$ ને સમાવતા સમતલને બિંદુ $P(\alpha, \beta, \gamma)$ માં છેદે છે. તો $\alpha+\beta+\gamma$ ની કિંમત શોધો...

ધારો કે એક એકમ સદિશ $\hat{OP}$ એ યામ અક્ષો $OX, OY, OZ$ ની ધન દિશાઓ સાથે અનુક્રમે $\alpha, \beta, \gamma$ ખૂણા બનાવે છે,જ્યાં $\beta \in (0, \frac{\pi}{2})$. જો $\hat{OP}$ એ બિંદુઓ $(1, 2, 3)$,$(2, 3, 4)$ અને $(1, 5, 7)$ માંથી પસાર થતા સમતલને લંબ હોય,તો નીચેનામાંથી કયું સત્ય છે?

સમતલ $2x - y + 3z = 7$ માં બિંદુ $(3, 2, 1)$ નું પ્રતિબિંબ શું છે?

રેખા $\frac{x - 2}{3} = \frac{y + 1}{2} = \frac{z - 1}{-1}$ એ વક્ર $xy = c^2, z = 0$ ને છેદે છે,તો $c$ ની કિંમત શોધો.

Difficult
View Solution

ધારો કે સમતલ $P : 8x + \alpha_1 y + \alpha_2 z + 12 = 0$ એ રેખા $L : \frac{x + 2}{2} = \frac{y - 3}{3} = \frac{z + 4}{5}$ ને સમાંતર છે. જો $P$ નો $y$-અક્ષ પરનો અંતઃખંડ $1$ હોય,તો $P$ અને $L$ વચ્ચેનું અંતર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo