બિંદુ $P(1, 0, 3)$ માંથી બિંદુઓ $A(4, 7, 1)$ અને $B(3, 5, 3)$ ને જોડતી રેખા પર દોરેલા લંબના લંબપાદના યામ શોધો.

  • A
    $(5, 7, 1)$
  • B
    $\left( \frac{5}{3}, \frac{7}{3}, \frac{17}{3} \right)$
  • C
    $\left( \frac{2}{3}, \frac{5}{3}, \frac{7}{3} \right)$
  • D
    $\left( \frac{5}{3}, \frac{2}{3}, \frac{7}{3} \right)$

Explore More

Similar Questions

એક રેખાનું કાર્તેઝિયન સમીકરણ $\frac{x+3}{2}=\frac{y-5}{4}=\frac{z+6}{2}$ છે. આ રેખા માટે સદિશ સમીકરણ શોધો.

બિંદુ $2 \hat{i} - \hat{j} + 5 \hat{k}$ માંથી રેખા $\vec{r} = (11 \hat{i} - 2 \hat{j} - 8 \hat{k}) + \lambda(10 \hat{i} - 4 \hat{j} - 11 \hat{k})$ પર દોરેલા લંબના લંબપાદના યામ શોધો.

બિંદુ $P(1, 2, 1)$ નું રેખા $\frac{x-1}{2} = \frac{y-2}{1} = \frac{z-3}{2}$ થી અંતર શોધો.

ધારો કે $P(\alpha, \beta, \gamma)$ એ રેખા $\frac{x-0}{1} = \frac{y-3}{1} = \frac{z-1}{-1}$ માં બિંદુ $Q(3, -3, 1)$ નું પ્રતિબિંબ છે અને $R$ એ બિંદુ $(2, 5, -1)$ છે. જો ત્રિકોણ $PQR$ નું ક્ષેત્રફળ $\lambda$ હોય અને $\lambda^2 = 14K$ હોય,તો $K$ ની કિંમત શોધો:

નીચેની રેખાઓની જોડી વચ્ચેનો ખૂણો શોધો:
$\frac{x-2}{2}=\frac{y-1}{5}=\frac{z+3}{-3}$ અને $\frac{x+2}{-1}=\frac{y-4}{8}=\frac{z-5}{4}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo