ધારો કે $P(\alpha, \beta, \gamma)$ એ રેખા $\frac{x-0}{1} = \frac{y-3}{1} = \frac{z-1}{-1}$ માં બિંદુ $Q(3, -3, 1)$ નું પ્રતિબિંબ છે અને $R$ એ બિંદુ $(2, 5, -1)$ છે. જો ત્રિકોણ $PQR$ નું ક્ષેત્રફળ $\lambda$ હોય અને $\lambda^2 = 14K$ હોય,તો $K$ ની કિંમત શોધો:

  • A
    $36$
  • B
    $72$
  • C
    $18$
  • D
    $81$

Explore More

Similar Questions

સ્થાન સદિશ $-\hat{i} + 2\hat{j} + 6\hat{k}$ ધરાવતા બિંદુનું,બિંદુ $(2, 3, -4)$ માંથી પસાર થતી અને સદિશ $6\hat{i} + 3\hat{j} - 4\hat{k}$ ને સમાંતર રેખાથી અંતર શોધો.

બિંદુ $2 \hat{i} - \hat{j} + 5 \hat{k}$ થી રેખા $\vec{r} = (11 \hat{i} - 2 \hat{j} - 8 \hat{k}) + \lambda(10 \hat{i} - 4 \hat{j} - 11 \hat{k})$ પર દોરેલા લંબની લંબાઈ કેટલી છે?

જો બિંદુઓ $(k, 2, 3)$ અને $(1, 1, 2)$ ને જોડતી રેખા,બિંદુઓ $(5, 4, -1)$ અને $(3, 2, -3)$ ને જોડતી રેખાને સમાંતર હોય,તો $k$ ની કિંમત શોધો.

રેખાઓ $\frac{x - 3}{1} = \frac{y - 5}{2} = \frac{z - 1}{-1}$ અને $\frac{x - 4}{2} = \frac{y - 2}{-1} = \frac{z - 4}{2}$ ના છેદબિંદુના યામ છે:

જો રેખા $\frac{2-x}{3}=\frac{3y-2}{4\lambda+1}=4-z$ એ રેખા $\frac{x+3}{3\mu}=\frac{1-2y}{6}=\frac{5-z}{7}$ સાથે કાટખૂણો બનાવતી હોય,તો $4\lambda+9\mu$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo