$x$-અક્ષનું સમીકરણ .....

  • A
    $\frac{x}{1} = \frac{y}{1} = \frac{z}{1}$
  • B
    $\frac{x}{0} = \frac{y}{1} = \frac{z}{1}$
  • C
    $\frac{x}{1} = \frac{y}{0} = \frac{z}{0}$
  • D
    $\frac{x}{0} = \frac{y}{0} = \frac{z}{1}$

Explore More

Similar Questions

વૃક્ષના થડની જાડાઈમાં વધારો કરવા માટે જવાબદાર વર્ધનશીલ પેશી કઈ છે?

$m$ દળનો એક કણ $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો કેન્દ્રગામી પ્રવેગ $a_c$ સમય $t$ સાથે $a_c = k^2rt^2$ મુજબ બદલાય છે. કણ પર લાગતા બળો દ્વારા તેને આપવામાં આવતો પાવર કેટલો હશે?

$50 \ mL$ $H_2O$ ને $50 \ mL$ $1 \times 10^{-3} \ M$ બેરિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. પરિણામી દ્રાવણનો $pH$ કેટલો હશે?

જો બે રેખાઓના દિકગુણોત્તરો $(l, m, n)$ સમીકરણો $l+m+n=0$ અને $mn-2ln+lm=0$ નું સમાધાન કરે છે,તો રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

બે સમાન દડા $A$ અને $B$ ને આકૃતિમાં દર્શાવેલ સ્થાનો પરથી મુક્ત કરવામાં આવે છે. તેઓ આડા ભાગ $MN$ પર સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. અથડામણ પછી $A$ અને $B$ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર કેટલો હશે? (ઘર્ષણ અવગણો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo