જો રેખા $x + y - 1 = 0$ એ પરવલય $y^2 = kx$ ને સ્પર્શતી હોય,તો $k$ નું મૂલ્ય શોધો.

  • A
    $2$
  • B
    $-4$
  • C
    $4$
  • D
    $-2$

Explore More

Similar Questions

ધારો કે $A, B$ અને $C$ એ પરવલય $y^2 = 16x$ માં અંતર્ગત એક ચલ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ધારો કે કાટખૂણો ધરાવતું શિરોબિંદુ $C = (4, 8)$ છે અને $\triangle ABC$ ના મધ્યકેન્દ્રનો બિંદુપથ એક શંકુછેદ $C_o$ છે. તો $C_o$ ના નાભિલંબની લંબાઈના ત્રણ ગણા . . . . . . છે.

ધારો કે $P(\alpha, \beta)$ એ પરવલય $y^2 = 4x$ પરનું એક બિંદુ છે જે વર્તુળ $x^2 + y^2 - 4x - 20y + 103 = 0$ થી ન્યૂનતમ અંતરે છે,તો $\alpha \beta$ ની કિંમત શોધો.

ધારો કે $A(4, -4)$ અને $B(9, 6)$ એ પરવલય $y^2 = 4x$ પરના બિંદુઓ છે. ધારો કે $C$ એ પરવલયના ચાપ $AOB$ પરનું એવું બિંદુ છે,જ્યાં $O$ ઉગમબિંદુ છે,જેથી $\Delta ACB$ નું ક્ષેત્રફળ મહત્તમ થાય. તો,$\Delta ACB$ નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

જો $x = my + c$ એ પરવલય ${x^2} = 4ay$ નો અભિલંબ હોય,તો $c$ ની કિંમત શું થાય?

જો રેખા $lx + my + n = 0$ એ પરવલય $y^2 = 4ax$ નો સ્પર્શક હોય,તો તેના સ્પર્શબિંદુનો બિંદુપથ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo