સમદ્રિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓના સમીકરણ $7x - y + 3 = 0$ અને $x + y - 3 = 0$ છે. જો તેની ત્રીજી બાજુ બિંદુ $(1, -10)$ માંથી પસાર થતી હોય,તો તેની ત્રીજી બાજુનું સમીકરણ શોધો.

  • A
    $x - 3y - 31 = 0$ પરંતુ $3x + y + 7 = 0$ નથી.
  • B
    $3x + y + 7 = 0$ કે $x - 3y - 31 = 0$ બંનેમાંથી એક પણ નહીં.
  • C
    $3x + y + 7 = 0$ અથવા $x - 3y - 31 = 0$.
  • D
    $3x + y + 7 = 0$ પરંતુ $x - 3y - 31 = 0$ નથી.

Explore More

Similar Questions

જો બિંદુ $(a, b)$ થી રેખાઓ $2x + 3y + 4 = 0$ અને $3x - 2y + 4 = 0$ પર દોરેલા લંબની લંબાઈ સમાન હોય,તો બિંદુ $(a, b)$ કઈ રેખા પર આવેલું છે?

ધારો કે બિંદુ $P(\alpha, \beta)$ એ બે રેખાઓ $L_{1}: 3x - 4y + 12 = 0$ અને $L_{2}: 8x + 6y + 11 = 0$ થી એકમ અંતરે છે. જો $P$ એ $L_{1}$ ની નીચે અને $L_{2}$ ની ઉપર આવેલું હોય,તો $100(\alpha + \beta)$ ની કિંમત શોધો.

જો $P(-1, 0)$,$Q(0, 0)$ અને $R(3, 3\sqrt{3})$ ત્રણ બિંદુઓ હોય,તો $\angle PQR$ ના દ્વિભાજકનું સમીકરણ શું થાય?

$x$-અક્ષ અને $y$-અક્ષ વચ્ચેના ખૂણાના દ્વિભાજકોના સમીકરણો છે:

રેખા $L_1: y - x = 0$ અને $L_2: 2x + y = 0$ એ રેખા $L_3: y + 2 = 0$ ને અનુક્રમે $P$ અને $Q$ બિંદુઓમાં છેદે છે. $L_1$ અને $L_2$ વચ્ચેના લઘુકોણનો દ્વિભાજક $L_3$ ને $R$ આગળ છેદે છે.
વિધાન-$1$: $PR:RQ$ નો ગુણોત્તર $2\sqrt{2} : \sqrt{5}$ છે.
વિધાન-$2$: કોઈપણ ત્રિકોણમાં,ખૂણાનો દ્વિભાજક સામેની બાજુને ખૂણો બનાવતી બાજુઓના ગુણોત્તરમાં વિભાજિત કરે છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo