એક સુરેખા બિંદુ $A(3, 4)$ માંથી પસાર થાય છે,જેથી અક્ષો વચ્ચેના તેના અંતઃખંડનું બિંદુ $A$ આગળ દ્વિભાજન થાય છે. તો તે રેખાનું સમીકરણ શોધો.

  • A
    $3x - 4y + 7 = 0$
  • B
    $4x + 3y = 24$
  • C
    $3x + 4y = 25$
  • D
    $x + y = 7$

Explore More

Similar Questions

પ્રકાશનો એક બિંદુવત સ્ત્રોત $5/3$ વક્રીભવનાંક ધરાવતા પાણીની સપાટીથી $4 \, m$ નીચે મૂકવામાં આવ્યો છે. પાણીની સપાટી પર સ્ત્રોતની ઉપર મૂકવામાં આવતી ડિસ્કનો લઘુત્તમ વ્યાસ કેટલો હોવો જોઈએ જેથી પાણીમાંથી બહાર આવતો તમામ પ્રકાશ રોકાઈ જાય? ...... $m$

જ્યારે કોઈ પદાર્થને ધ્રુવ પરથી વિષુવવૃત્ત પર લઈ જવામાં આવે છે,ત્યારે તેનું વજન:

જો $\theta$ એ વક્રો $xy=2$ અને $x^2+4y=0$ વચ્ચેનો ખૂણો હોય, તો $\tan \theta$ ની કિંમત શોધો:

જ્યારે $1.0 ~kg$ દળ ધરાવતા પદાર્થને શિરોલંબ લટકાવેલી હલકી સ્પ્રિંગ સાથે જોડવામાં આવે છે,ત્યારે તેની લંબાઈમાં $5 ~cm$ નો વધારો થાય છે. જો $2.0 ~kg$ નો બ્લોક સ્પ્રિંગ સાથે લટકાવીને તેને $10 ~cm$ જેટલો ખેંચીને મુક્ત કરવામાં આવે,તો તેનો મહત્તમ વેગ $m/s$ માં કેટલો હશે? (ગુરુત્વાકર્ષણ પ્રવેગ $= 10 ~m/s^2$)

$PALANHAR$ શબ્દના અક્ષરોની એવી ગોઠવણીઓની સંખ્યા જેમાં કોઈ પણ બે સ્વર સાથે ન હોય અને બરાબર બે સ્વર એકી સ્થાનો પર હોય,તે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo