પ્રક્ષિપ્ત પદાર્થનો શરૂઆતનો વેગ $v = a\hat{i} + b\hat{j}$ છે. જો અવધિ $R$ એ મહત્તમ ઊંચાઈ $H$ કરતાં બમણી હોય,તો નીચેનામાંથી શું સાચું છે?

  • A
    $a = 2b$
  • B
    $b = a$
  • C
    $b = 2a$
  • D
    $b = 4a$

Explore More

Similar Questions

એક વિમાન $1960 \, m$ ની ઊંચાઈએ $600 \, km/h$ ના વેગથી સમક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું છે. જ્યારે તે જમીન પરના બિંદુ $A$ ની બરાબર ઉપર હોય ત્યારે તેમાંથી એક બોમ્બ છોડવામાં આવે છે. બોમ્બ જમીન પર બિંદુ $B$ પર અથડાય છે. અંતર $AB$ કેટલું હશે?

જો $R$ અને $H$ એ પ્રક્ષિપ્ત પદાર્થ દ્વારા પ્રાપ્ત કરેલ અવધિ (horizontal range) અને મહત્તમ ઊંચાઈ દર્શાવતા હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

એક કણને સમતલ જમીન પરથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તેની ગતિઊર્જા $K$ ગુરુત્વાકર્ષણને કારણે બદલાય છે જેથી $\frac{K_{\max}}{K_{\min}} = 9$ થાય છે. તેની ઉડાન દરમિયાન પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ અને અવધિનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

$m$ દળ ધરાવતો એક કણ $u$ વેગથી સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. જ્યારે કણ તેની મહત્તમ ઊંચાઈ $h$ પર હોય ત્યારે પ્રક્ષેપણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાનનું મૂલ્ય કેટલું હશે?

પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ (range) નું મૂલ્ય કયા પરિબળો પર આધાર રાખે છે? અવધિનું મહત્તમ મૂલ્ય કયા પરિબળો પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo