એક કાર સુરેખ રસ્તા પર કુલ અંતરનો $\frac{1}{3}$ ભાગ $20 \, km/hr$ ની ઝડપે અને બાકીનું અંતર $60 \, km/hr$ ની ઝડપે કાપે છે. તો કારની સરેરાશ ઝડપ $km/hr$ માં કેટલી હશે?

  • A
    $40$
  • B
    $80$
  • C
    $36$
  • D
    $46\frac{2}{3}$

Explore More

Similar Questions

જો કોઈ પદાર્થ કુલ અંતરનો એક-તૃતીયાંશ ભાગ $v_1$ ઝડપે,પછીનો એક-તૃતીયાંશ ભાગ $v_2$ ઝડપે અને છેલ્લો એક-તૃતીયાંશ ભાગ $v_3$ ઝડપે કાપે,તો સરેરાશ ઝડપ કેટલી થશે?

એક કણ સીધી રેખામાં ગતિ કરે છે, જેનું સમયના વિધેય તરીકે સ્થાન $s(t) = \alpha t^2 - \beta t + \gamma$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $\alpha = 1 \text{ ms}^{-2}$, $\beta = 6 \text{ ms}^{-1}$ અને $\gamma = 5 \text{ m}$ છે. $t = 0$ થી $t = 6 \text{ s}$ સુધીમાં કણની સરેરાશ ઝડપ, $\text{ms}^{-1}$ માં કેટલી હશે?

એક કાર બિંદુ $A$ થી બિંદુ $B$ સુધી $40 \ km/h$ ની ઝડપે મુસાફરી કરે છે અને $B$ થી $A$ સુધી $60 \ km/h$ ની ઝડપે પાછી ફરે છે. સમગ્ર મુસાફરી માટે કારની સરેરાશ ઝડપ કેટલી છે ($km/h$ માં)?

એક કાર તેના સમયના અડધા ભાગ માટે $80 \, km/h$ ની ઝડપે અને બાકીના અડધા સમય માટે $40 \, km/h$ ની ઝડપે ગતિ કરે છે. કુલ કાપેલું અંતર $60 \, km$ છે. કારની સરેરાશ ઝડપ $km/h$ માં કેટલી હશે?

ઝડપ અને વેગના મૂલ્ય વચ્ચેનો સંબંધ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo