જ્યારે સ્પ્રિંગને $2 \ cm$ ખેંચવામાં આવે ત્યારે તેમાં સંગ્રહિત સ્થિતિઊર્જા $U$ છે. જો તેને $10 \ cm$ ખેંચવામાં આવે,તો સંગ્રહિત સ્થિતિઊર્જા કેટલી થશે?

  • A
    $U / 25$
  • B
    $U / 5$
  • C
    $5 U$
  • D
    $25 U$

Explore More

Similar Questions

$K$ અને $2K$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગને સમાન બળ વડે ખેંચવામાં આવે છે. જો તેમાં સંગ્રહિત ઉર્જા અનુક્રમે $W_{1}$ અને $W_{2}$ હોય,તો:

સ્પ્રિંગ અચળાંક એટલે શું? સ્પ્રિંગ દ્વારા કરવામાં આવેલું કાર્ય કયા પરિબળો પર આધાર રાખે છે?

Difficult
View Solution

$800\, N/m$ નો ફોર્સ કોન્સ્ટન્ટ ધરાવતી સ્પ્રિંગમાં $5\, cm$ નું વિસ્તરણ છે. તેને $5\, cm$ થી $15\, cm$ સુધી ખેંચવા માટે કરવામાં આવેલ કાર્ય ............. $J$ છે.

$25 \,g$ દળનો એક ગોળો ઉભી સ્પ્રિંગ પર મૂકવામાં આવે છે। $5 \,N$ બળનો ઉપયોગ કરીને સ્પ્રિંગને $0.2 \,m$ જેટલી દબાવવામાં આવે છે। જ્યારે સ્પ્રિંગને મુક્ત કરવામાં આવે, ત્યારે દળ કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે? ($g = 10 \,m/s^2$ લો):

બળ અચળાંક $k$ ધરાવતી એક સ્પ્રિંગને તેની લંબાઈના ત્રીજા ભાગેથી બે ટુકડા કરવામાં આવે છે. જ્યારે બંને ટુકડાઓને સમાન અંતર સુધી ખેંચવામાં આવે,ત્યારે બંને ભાગોમાં થયેલું કાર્ય:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo