આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે દળ $m_1$ અને $m_2$ ને એક હલકા દોરી વડે ગરગડી પરથી પસાર કરવામાં આવે છે. જો દોરીના આડછેદનું ક્ષેત્રફળ $S$ હોય,તેની લંબાઈ $L$ હોય અને તેનો યંગ મોડ્યુલસ $Y$ હોય,તો દોરીમાં થતો વધારો (elongation) કેટલો હશે?

  • A
    $\frac{{{m_1}{m_2}gL}}{{YS({m_1} + {m_2})}}$
  • B
    $\frac{{2{m_1}{m_2}gL}}{{YS({m_1} + {m_2})}}$
  • C
    $\frac{{({m_1} - {m_2})gL}}{{YS({m_1} + {m_2})}}$
  • D
    $\frac{{4{m_1}{m_2}gL}}{{YS({m_1} + {m_2})}}$

Explore More

Similar Questions

એક સ્ટીલના સળિયાની ત્રિજ્યા $20\,mm$ અને લંબાઈ $2.0\,m$ છે. $62.8\,kN$ નું બળ તેને તેની લંબાઈની દિશામાં ખેંચે છે. સ્ટીલનો યંગ મોડ્યુલસ $2.0 \times 10^{11}\,N/m^2$ છે. તારમાં ઉત્પન્ન થતી રેખીય વિકૃતિ $..........\times 10^{-5}$ છે.

સળિયાના વળાંક (bending) માટેનું સમીકરણ લખો. વળાંકનો એકમ અને તેનું પારિમાણિક સૂત્ર લખો.

$L$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા તારનો યંગ મોડ્યુલસ $Y$ છે. જો લંબાઈ ઘટાડીને $\frac{L}{2}$ અને ત્રિજ્યા $\frac{r}{2}$ કરવામાં આવે,તો યંગ મોડ્યુલસ કેટલો થશે?

$L$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા તાર પર $F$ બળ લગાવતા લંબાઈમાં થતો વધારો $l$ છે. તો $2L$ લંબાઈ અને $2r$ ત્રિજ્યા ધરાવતા તાર પર $2F$ બળ લગાવતા લંબાઈમાં કેટલો વધારો થાય?

બે સમાન સળિયા $AB$ અને $BC$ ના યંગ મોડ્યુલસ અનુક્રમે $1.2 \times 10^{11} \, N/m^2$ અને $1.5 \times 10^{11} \, N/m^2$ છે. જો $AB$ નો રેખીય પ્રસરણાંક $1.5 \times 10^{-5} /^{\circ}C$ હોય અને બંનેના આડછેદનું ક્ષેત્રફળ સમાન હોય,તો $BC$ નો રેખીય પ્રસરણાંક,જેના માટે તમામ તાપમાને જંકશનમાં કોઈ સ્થાનાંતર થતું નથી,તે ............. $\times 10^{-5} /^{\circ}C$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo