સમતાપી બલ્ક મોડ્યુલસ $E_\theta$ અને સમોષ્મી બલ્ક મોડ્યુલસ $E_\phi$ વચ્ચેનો સંબંધ શું છે? (જ્યાં $\gamma = C_p/C_v$)

  • A
    $E_\theta = \gamma E_\phi$
  • B
    $E_\phi = \gamma E_\theta$
  • C
    $E_\theta = \gamma / E_\phi$
  • D
    $E_\theta = \gamma^2 E_\phi$

Explore More

Similar Questions

એક ગોળાકાર દડાના કદમાં $0.02 \%$ નો ઘટાડો થાય છે, જ્યારે તેના પર $50 \text{ atm}$ નું સામાન્ય સમાન દબાણ લગાડવામાં આવે છે. તેના દ્રવ્યનો બલ્ક મોડ્યુલસ ............. $Nm^{-2}$ છે. ($1 \text{ atm} = 1.01 \times 10^5 \text{ Pa}$ લો)

Difficult
View Solution

સમતાપી સ્થિતિમાં,વાયુનું દબાણ $P = aV^{-3}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $a$ એ અચળાંક છે અને $V$ એ વાયુનું કદ છે. અચળ તાપમાને બલ્ક મોડ્યુલસ $..........\,P$ ની બરાબર છે.

તાપમાન અચળ રાખીને એક માધ્યમનું દબાણ $1.01 \times 10^5 \ Pa$ થી બદલીને $1.165 \times 10^5 \ Pa$ કરવામાં આવે છે અને કદમાં $10\%$ નો ફેરફાર થાય છે. તો માધ્યમનો બલ્ક મોડ્યુલસ કેટલો હશે?

$14 \,atm$ જેટલું હાઇડ્રોલિક દબાણ લાગુ પાડતા કાચના સ્લેબના કદમાં થતો આંશિક ફેરફાર કેટલો હશે? (કાચનો બલ્ક મોડ્યુલસ $= 40 \times 10^9 \,N/m^2$)

દરિયામાં રબરના દડાને કેટલી ઊંડાઈએ લઈ જવો જોઈએ જેથી તેનું કદ $0.1\,\%$ જેટલું ઘટે ($, m$ માં)? (રબરનો બલ્ક મોડ્યુલસ $9.8 \times 10^8 \, N/m^2$ છે અને દરિયાના પાણીની ઘનતા $10^3 \, kg/m^3$ છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo