એક પદાર્થને પૃથ્વીની સપાટીથી $k{v_e}$ ઝડપથી ઉપર તરફ ફેંકવામાં આવે છે,જ્યાં $k < 1$ અને ${v_e}$ એ પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ છે. તો પદાર્થ પૃથ્વીના કેન્દ્રથી મહત્તમ કેટલી ઊંચાઈ પર જશે? (પૃથ્વીની ત્રિજ્યા $R$ છે)

  • A
    $\frac{R}{{{k^2} + 1}}$
  • B
    $\frac{R}{{{k^2} - 1}}$
  • C
    $\frac{R}{{1 - {k^2}}}$
  • D
    $\frac{R}{{1 + k}}$

Explore More

Similar Questions

એક કણને પૃથ્વીની સપાટી પરથી $v = \sqrt{\frac{4 g R_e}{3}}$ વેગ સાથે શિરોલંબ ઉપર ફેંકવામાં આવે છે. તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈની અડધી ઊંચાઈએ કણનો વેગ ......... છે.

Difficult
View Solution

$m$ દળનો એક ઉલ્કાપિંડ અનંત અંતરે $v$ ઝડપ ધરાવે છે,તો તે પૃથ્વીની સપાટી પર પહોંચે ત્યારે તેની ઝડપ કેટલી હશે? (જ્યાં $v_e$ એ પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ ઝડપ છે.)

નિષ્ક્રમણ ઊર્જા (escape energy) સમજાવો અને તેની વ્યાખ્યા આપો. નિષ્ક્રમણ ઝડપ (escape speed) સમજાવો.

એક કણ પૃથ્વીની સપાટીથી (જેની ત્રિજ્યા $R$ છે) $R$ અંતરે સ્થિર રાખવામાં આવ્યો છે. તેને લઘુત્તમ કેટલી ઝડપથી ફેંકવો જોઈએ જેથી તે પાછો ન આવે?

Difficult
View Solution

એક પદાર્થને પૃથ્વીની સપાટીથી $3R$ અંતરે સ્થિર રાખવામાં આવ્યો છે,જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે. તેને પૃથ્વી પર પાછા ન આવવા માટે કેટલી લઘુત્તમ ઝડપથી ફેંકવો જોઈએ? (ધારો કે $M =$ પૃથ્વીનું દળ,$G =$ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo