આપેલ તંત્ર માટે ખૂણો $\theta$ ......... $^o$ હશે.

  • A
    $60$
  • B
    $30$
  • C
    $45$
  • D
    $15$

Explore More

Similar Questions

એક હલકી ન ખેંચાય તેવી દોરી જે એક લીસી હલકી ગરગડી પરથી પસાર થાય છે,તે $m_1$ અને $m_2$ દળના બે બ્લોક્સને જોડે છે. જો સિસ્ટમનો પ્રવેગ $\frac{g}{8}$ હોય,તો દળનો ગુણોત્તર $\frac{m_2}{m_1}$ કેટલો થાય?

Difficult
View Solution

$50 \,g$ દળ ધરાવતા લોલકને એક લિફ્ટની છત પરથી લટકાવવામાં આવ્યું છે. જો લિફ્ટ સમાન વેગથી ઉપર જતી હોય,તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ આશરે .......... $N$ હશે.

જો બ્લોક $B$ નું દળ $3\,kg$ અને બ્લોક $A$ નું દળ $7\,kg$ હોય,તો તંત્રનો પ્રવેગ ........... $m/s^2$ થાય. $(g = 10\,m/s^2)$

$100\,kg$ દળને બળ $F$ ની અસર હેઠળ સમાન વેગ સાથે ગતિ કરાવવામાં આવે છે. છત સાથે જોડાયેલ દોરીને કારણે બીમ પર લાગતું બળ $N$ માં શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે બ્લોક એક દોરી વડે જોડાયેલા છે. ઉપરનો બ્લોક બીજી દોરી વડે લટકાવવામાં આવ્યો છે. ઉપરની દોરી પર લગાડવામાં આવતું બળ $F$ બંને બ્લોકમાં ઉપરની દિશામાં $2\,m/s^2$ નો પ્રવેગ ઉત્પન્ન કરે છે. જો $T$ અને $T'$ એ દોરીના બે ભાગમાં તણાવ હોય,તો $T$ અને $T'$ કેટલા હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo