એક પાત્રમાં $27^{\circ}C$ તાપમાને $13 \, g$ વાયુ ભરેલો છે. જો પાત્રનું તાપમાન $52^{\circ}C$ કરવામાં આવે અને દબાણ અચળ રાખવામાં આવે,તો મુક્ત કરવો પડતો વાયુનો જથ્થો ..... $g$ છે.

  • A
    $2.5$
  • B
    $20$
  • C
    $1.5$
  • D
    $1.0$

Explore More

Similar Questions

$30\ m^3$ કદ ધરાવતા એક ખુલ્લા રૂમનું તાપમાન સૂર્યપ્રકાશને કારણે $17^\circ C$ થી વધીને $27^\circ C$ થાય છે. રૂમમાં વાતાવરણીય દબાણ $1 \times 10^5\ Pa$ રહે છે. જો $n_i$ અને $n_f$ એ ગરમ કરતા પહેલા અને પછી રૂમમાં રહેલા અણુઓની સંખ્યા હોય,તો $n_f - n_i$ કેટલું હશે?

એક પાત્રમાં $O_2$ વાયુ ભરેલો છે. જો દબાણ બમણું કરવામાં આવે અને તાપમાન ચાર ગણું કરવામાં આવે,તો તેની ઘનતા કેટલા ગણી થશે?

ઓક્સિજન વાયુના એક નમૂનાનું કદ $2 \, atm$ દબાણે $500 \, cc$ થી ઘટીને $400 \, cc$ થાય છે. જો તાપમાન અચળ રાખવામાં આવે,તો જરૂરી દબાણ $atm$ માં કેટલું હશે?

જ્યારે બંધ પાત્રમાં રહેલા વાયુનું તાપમાન $2.4^{\circ} C$ જેટલું વધારવામાં આવે છે, ત્યારે તેનું દબાણ $0.5 \%$ જેટલું વધે છે. વાયુનું પ્રારંભિક તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ લખો અને સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo