જો વાયુની વિશિષ્ટ ઉષ્માઓનો તફાવત $4150 \, J/kg \cdot K$ હોય અને વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર $1.4$ હોય,તો અચળ કદે વિશિષ્ટ ઉષ્મા ...... $J/kg \cdot K$ થાય.

  • A
    $8475$
  • B
    $5186$
  • C
    $1660$
  • D
    $10375$

Explore More

Similar Questions

એક દ્રઢ દ્વિપરમાણ્વીય અણુ માટે,સાર્વત્રિક વાયુ અચળાંક $R = n C_P$ છે,જ્યાં $C_P$ એ અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા છે અને $n$ એક સંખ્યા છે. તેથી,$n$ ની કિંમત કેટલી થાય?

જો $C_p$ અને $C_v$ એ નાઈટ્રોજનની અનુક્રમે અચળ દબાણે અને અચળ કદ પરની વિશિષ્ટ ઉષ્મા દર્શાવતા હોય,તો

$1 \, mol$ એક-પરમાણ્વિક અને દ્વિ-પરમાણ્વિક વાયુને અચળ કદે સમાન પ્રમાણમાં ઉષ્મા આપતા,તાપમાનમાં થતો વધારો $(\Delta T)$ કોના માટે વધુ હશે?

$C_{v}$ અને $C_{p}$ અનુક્રમે અચળ કદ અને અચળ દબાણે વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતા દર્શાવે છે. તો
$(A)$ $C_{p}-C_{v}$ એ એકપરમાણ્વીય આદર્શ વાયુ કરતા દ્વિપરમાણ્વીય આદર્શ વાયુ માટે મોટું છે
$(B)$ $C_{p}+C_{v}$ એ એકપરમાણ્વીય આદર્શ વાયુ કરતા દ્વિપરમાણ્વીય આદર્શ વાયુ માટે મોટું છે
$(C)$ $C_{p} / C_{v}$ એ એકપરમાણ્વીય આદર્શ વાયુ કરતા દ્વિપરમાણ્વીય આદર્શ વાયુ માટે મોટું છે
$(D)$ $C_{p} \cdot C_v$ એ એકપરમાણ્વીય આદર્શ વાયુ કરતા દ્વિપરમાણ્વીય આદર્શ વાયુ માટે મોટું છે

એક-પરમાણ્વીય વાયુ માટે અચળ કદ પર વિશિષ્ટ ઉષ્મા $(C_v)$ નો તાપમાન $(T)$ ની સાપેક્ષે આલેખ નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo