જે વાયુ માટે એડિબેટિક ઇન્ડેક્સ $\gamma = 5/3$ હોય,તે વાયુને અચળ દબાણે ઉષ્મા આપતાં,આપેલી ઉષ્માના કેટલા ટકા ભાગનું કાર્યમાં રૂપાંતર થાય ($\%$ માં)?

  • A
    $40$
  • B
    $30$
  • C
    $60$
  • D
    $20$

Explore More

Similar Questions

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$(a)$ સમતાપી (Isothermal) $(i)$ દબાણ અચળ
$(b)$ સમકદ (Isochoric) $(ii)$ તાપમાન અચળ
$(c)$ એડિબેટિક (Adiabatic) $(iii)$ કદ અચળ
$(d)$ સમદાબી (Isobaric) $(iv)$ ઉષ્માનો જથ્થો અચળ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

એક મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુને $1 \text{ atm}$ ના અચળ દબાણે $0^{\circ}C$ થી $100^{\circ}C$ સુધી ગરમ કરવામાં આવે છે. તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

$P$ દબાણ, $V$ કદ અને $T$ તાપમાન ધરાવતા એક આદર્શ વાયુનું સમતાપી રીતે $3V$ કદ સુધી વિસ્તરણ કરવામાં આવે છે અને અંતિમ દબાણ $P_I$ મળે છે. તે જ વાયુનું સમોષ્મી રીતે $3V$ કદ સુધી વિસ્તરણ કરવામાં આવે છે, ત્યારે અંતિમ દબાણ $P_A$ મળે છે. ગુણોત્તર $P_A/P_I$ કેટલો થાય? $(C_P/C_V = \gamma)$

જો $dQ$, $dU$ અને $dW$ એ અચળ દબાણે દ્વિ-પરમાણ્વિક વાયુ દ્વારા શોષાયેલી ઉષ્મા ઉર્જા, આંતરિક ઉર્જામાં ફેરફાર અને થયેલ બાહ્ય કાર્ય હોય, તો $dW: dU: dQ$ નો ગુણોત્તર કેટલો થાય?

એક મોનોએટોમિક આદર્શ વાયુને $Q$ જેટલી ઉષ્મા આપવામાં આવે છે,જે અચળ દબાણે વિસ્તરણ પામે છે. કાર્યમાં રૂપાંતરિત થતી ઉષ્માનો અંશ કેટલો હશે? આપેલ છે: $\gamma = \frac{C_p}{C_v} = \frac{5}{3}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo